મારા વિશે
1+
વર્ષ સેવાના...
મારા વિશે
મારા વિશે...
- જન્મઃ નીરજ વાધેલા નો જન્મ 20 ફેબ્રુઆરી 1979 ના રોજ અમદાવાદ મા થયો...
- માતા રશ્મિબેન અને પિતા ચુનીભાઇ વાધેલાનાં રાષ્ટ્ર અને સમાજ પ્રત્યે સેવા અને સમર્પણના તથા બીઝનેસ સાહસના સંસ્કારો બાળપણથી જ મળ્યા...
- બાલ્યકાળથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના સ્વયંસેવક છુ...
- સંધમાં નાની મોટી જવાબદારીઓ વહન કરી...
- માત્ર 14 વર્ષની ઉમરે 1992 માં શ્રી રામજન્મભૂમિ કારસેવા માં અયોધ્યા જવાનો અવસર મળ્યો...
- વિશ્વ હિંદૂ પરિષદમાં અનેક નાની મોટી જવાબદારીઓ વહન કરી...
- વિશ્વ હિંદૂ પરિષદના સામાજિક સમરસતા અભિયાન ના ગુજરાત પ્રદેશ ના મંત્રી તરીકે જવાબદારી નીભાવી...
- સામાજિક ક્ષેત્રે દરજી સમાજ અમદાવાદ ના અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી...
- સમગ્ર ગુજરાત રાજ્યની દરજી સમાજની સંસ્થા સમસ્ત દરજી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ માં ટ્રસ્ટી તરીકે અને મંત્રી તરીકે જવાબદારી નિભાવી...
- સમગ્ર વિશ્વ ના દરજી સમાજના સંગઠન અને સંસ્થા વિશ્વ દરજી ફેડરેશનના ચેરમેન અને ફાઉન્ડર ડીરેક્ટર તરીકે જવાબદારી વહન કરી રહ્યો છુ...
- વ્યવસાયિક ક્ષેત્રે ભારતની અગ્યણ્ય પેઇન્ટસ અને કેમિકલ્સ ઉત્પાદક કંપની સૂર્યા વોલ કેર કેમ પ્રા.લિ. માં ડીરેક્ટર તરીકે કાર્યરત છુ..
Your Heading
અમે નમ્રતાથી આપણી કામગીરીમાં ઉમંગ મેળવીએ છીએ.
અમે સંબંધોને તેને જાળવવાની તક મળે છે.
અમારી પરિવર્તકવાદી કામગીરીમાં આપનું સ્વાગત છે.
Your Heading
અમારી ટીમ
નીરજ વાધેલા
સંસ્થાના સ્થાપક અને ડિરેક્ટર
મનીષા વ્યાસ
લેખક અને સંશોધક
વિષ્ણુ પટેલ
સામાજીક અભિયાન નિર્દેશક
કિશોર દળાલ
કાર્યક્રમ સંચાલક
Your Heading
લક્ષણો
01.
કોટિરી ટીમ
અમે સામાજિક સક્ષમતા માટે સમર્પિત, વિશ્લેષણાત્મક માનસિકતા સાથે એક ટીમ કરીએ છીએ.
02.
ગુણવત્તાયુક્ત તાલીમ
અમારી સેવાઓમાં ગુણવત્તાયુક્ત તાલીમ અને માર્ગદર્શન આપવુ પણ એક મહત્વપૂર્ણ પાસો છે.
03.
સંઘ અને આધાર
અમારા દ્રષ્ટિકোঁણને પૂરા કરવા માટે તેમજ સમર્થનના માર્ગ દર્શાવતા સંસ્થાઓ સાથે જોડાવા માટે.
Your Heading
આંકડા
1/5
અંક 2
Your Heading
1%
અંક 3
Your Heading
1+
અંક 4